Result of Digital Competition

ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે ગુજરાત રાજ્ય સરકારનાં આદેશાનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ દ્વારા સંલગ્ન કોલેજો/ભવનોનાં વિદ્યાર્થીઓ માટે ડીઝીટલ સ્પર્ધાઓનું સફળ આયોજન

ત્રણેય સ્પર્ધાઓમાં કુલ ૭૬૭ જેટલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

 

ચાલુ વર્ષે ગુજરાત રાજ્ય,દેશ અને સમગ્ર વિશ્વમાં કોવિદ-૧૯ એટલે કોરોના વાઇરસ એક મહામારી સ્વરૂપે ફેલાયેલ છે પરિણામ સ્વરૂપ તેની સામે રક્ષણ માટે સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેના ભાગ રૂપે ૨૩ માર્ચથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરેલ છે જેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતે આ પગલાને આવકારી તેનો અમલ કરેલ છે દરમિયાન કોરોના વાઇરસ સામે વોરિયર્સ બનીને ગુજરાતી યોધ્ધાઓ ગુજરાતના દરેક ગુજરાતી માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આપણા કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા ડીઝીટલ સ્પર્ધાઓનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા સફળતાપુર્વક પુર્ણ કરવામાં આવેલ હતુ. ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોનાવાયરસ ની ભૂમિકા વિષય ઉપર યુનિવર્સિટીના કુલ ૭૬૭ થી વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઇન સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વર્તમાન કોરોના વાયરસ મહામારીમાં વોરીયર્સ તરીકે ભુમિકા અદા કરનાર ગુજરાતીઓ વિશે નિબંધ,કાવ્ય અને ચિત્રના આલેખન કરી પોતાની સંવેદનાઓને કૃતિઓ સ્વરૂપે રજુ કરી હતી.સમગ્ર સ્પર્ધા ડીજીટલ પદ્ધતિથી આયોજીત કરવામાં આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓએ લીંક અને ઈ-મેઈલ દ્રારા પોત-પોતાની કૃતિઓ મોકલાવેલ હતી , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આ સ્પર્ધાની તમામ કૃતિઓનું મુલ્યાંકન કાર્ય ડીજીટલી કરવામાં આવેલ હતુ. તમામ સ્પર્ધાઓના પરિણામ અને ગુજરાત રાજય સરકાર દ્રારા જાહેર કરાયેલ ઇનામની વિગત નીચે મુજબ છે.

 

 

 

 

ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે  કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવાના ભાગ રૂપે ડીઝીટલ સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોની વિગતવાર માહિતી વર્ષ ૨૦૨૦-૨૧

ક્રમ

સ્પર્ધાનુ નામ

વિજેતા ક્રમ

વિદ્યાર્થીનુ નામ

કૉલેજનુ નામ

ઇનામની રકમ

 

 

 

ચિત્ર

પ્રથમ

ક્રિશ્ના પંકજભાઈ જોશી

એપેક્સ બી.એડ કોલેજ  મોરબી

૧૫૦૦૦/-

દ્રિતીય

પલ્લ્વીકુમારી  શંકરભાઈ પટેલ

સી.એચ.શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન સુરેન્દ્રનગર

૧૧૦૦૦/-

તૃતિય

યશપાલસિંહ પરમાર

એ.વી. ઓજા બી.એડ કોલેજ લખતર

૫૦૦૦/-

 

નિબંધ

પ્રથમ

દેશાઈ વત્સલ એસ

સમાજકાર્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ

૧૫૦૦૦/-

દ્રિતીય

પડારિયા નિમિષા રમેશભાઈ

મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ

૧૧૦૦૦/-

તૃતિય

રામકબીર રૂપલબેન નિરંજનભાઈ

પરીક્ષા બાહ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ

૫૦૦૦/-

 

 

કાવ્ય

પ્રથમ

વારોતરીયા મહેશ અરજણભાઈ

ગુજરાતી ભાષા સાહિત્યભવન

૧૫૦૦૦/-

દ્રિતીય

ગઢવી સિદ્ધાંતદાન

સર્વોપરીકૉલેજ સાયન્સ રાજકોટ

૧૧૦૦૦/-

તૃતિય

ચાવડા સચિન રાજેશભાઇ

શ્રી ડી.કે.વી. આર્ટસ & સાયન્સ કૉલેજ જામનગર

૫૦૦૦/-

/uni-files/phyedu/Digital Competitions/Top Ten List Drawing.xlsx

/uni-files/phyedu/Digital Competitions/Top Ten List Essay.xlsx

/uni-files/phyedu/Digital Competitions/Top Ten List Poem.xlsx

 


Department: Physical Education Section

10-05-2020