Report of Guest lecture and visit to cancer hospital under HOPE program

ડીપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી દ્વારા હોપ અંતર્ગત વ્યસનમુક્તિ પર અતિથી વ્યાખ્યાન તા. ૩૧/૧૨/૨૦૧૯ ના રોજ આયોજિત કરેલ હતો. આ વ્યાખ્યાન માં તમાકુ તથા બીજા પ્રકાર ના વ્યસનો થી થતી આડ અસરો અને કેન્સર બાબતે વિદ્યાર્થીઓને પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ડૉ. જીજ્ઞેશ મેવાએ માહિતી આપી. કેન્સર બાબતે વિદ્યાર્થીઓને વધુ માહિતગાર કરવા જી. ટી. શેઠ કેન્સર હોસ્પિટલ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ ની મુલાકાત ડીપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી દ્વારા તા. ૦૪/૦૧/૨૦૨૦ કરવામાં આવેલ હતી. વિદ્યાર્થીઓ એ હોસ્પિટલ ના ડોકટરો તથા દર્દીઓ સાથે ચર્ચાઓ કરી.

વ્યાખ્યાન તથા કેન્સર હોસ્પિટલ ની મુલાકાત થી વિદ્યાર્થીઓ ને તમાકુ તથા બીજા પ્રકાર ના વ્યસનો થી થતા કેન્સર માટે વધારે જાગૃક્તા આવી અને તેઓના આ સંદર્ભે જ્ઞાન માં વધારો થયો. તાદુપ્રાંત વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ કરી અને તેમના પ્રશ્નો ના ઉત્તર ને વિસ્તાર પૂર્વક સમજાવ્યા.


Department: Department of Biochemistry

30-03-2020