NOTICE ૨૬ /૦૫/ 2020

નમસ્કાર મિત્રો 

આપ સર્વે આપના પરિવાર સાથે સ્વસ્થ હશો .

જે તે સમયે કોરોના મહામારીના સાવચેતી ના ભાગ રૂપે સરકારશ્રી દ્વારા લોક ડાઉનની જાહેરાત થતા , આપણે સૌ ઘરે જવા નીકળી ગયેલ, સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા આગામી ૨૫મિ જુન થી નવી પરીક્ષાઓ શરુ થવા ના સંકેતો છે. તો દરેક વિદ્યાર્થી ને જણાવવાનું કે જે વિદ્યાર્થી ને પરીક્ષા લક્ષી મતેરિઅલ , બુક્સ વગેરે પોતાના રૂમ માંથી કાઢવું હોય તે રજાના દિવસો સિવાય ૧૧.૦૦ થી ૫.૦૦  ના સમય ગાળામાં આવી ને લઇ જઈ શકે છે.

- રેક્ટર શ્રી           


Department: Boys Hostel

26-05-2020