Hostel opening announcement

નમસ્કાર,

આપ સર્વે આપના પરિવાર સહીત કુશળ હશો.

આગામી તા. ૨૫ જુન 2020 થી આપણી યુંનીવર્સીટી દ્વારા પરીક્ષાઓ નું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવેલ છે. આ માટે આપણે ગર્લ્સ હોસ્ટેલ વિદ્યાર્થીનીઓ માટે ખોલવા જઈ રહ્યા છીએ .....

હાલ માં  આખી હોસ્ટેલ ની સંપૂર્ણ સેનેટાઈઝેશન ની પ્રક્રિયા કરવામાં આવનાર છે. તારીખ ૦૫ જુન બાદ હોસ્ટેલની જ વિદ્યાર્થીનીઓ માટે કે જેઓની અંતિમ પરીક્ષાઓ ૨૫મી જુન બાદ શરુ થવા જઈ રહી છે.

 હોસ્ટેલ માં  પરીક્ષા લક્ષી તૈયારી માટે રહેવા આવનાર દરેક વિદ્યાર્થીનીઓ, કોરોના મહામારી ને અનુલક્ષીને બનાવાયેલ નિયમ ને આધારે પ્રવેશ કરી શકશે અને ત્યાર બાદ નિયમો નું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. 

રેક્ટર શ્રી 


Department: Ganga Girls Hostel

04-06-2020