boys hostel

વિદ્યાર્થી મિત્રો 

સૌરાષ્ટ્ર યુની બોયઝ હોસ્ટેલ માં રહેતા એમ. ફિલ. ના વિદ્યાર્થીઓ માટે ખાસ સુચના 

આગામી તારીખ ૩૦ જુન સુધી સબમીશન ની તારીખ હોઈ હાલમાં આપણી હોસ્ટેલ માં રહેતા જે વિદ્યાર્થીઓ ને તૈયારી માટે હોસ્ટેલમાં રહેવું હોય તો નિયમો ના  ચુસ્ત પણે પાલન અને અમલ સાથે રહેવા આવી શકે છે

રેક્ટર શ્રી  


Department: Department of Journalism

12-06-2020