ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને UPSC/GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિના મુલ્યે કોચીંગ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને UPSC/GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિના મુલ્યે કોચીંગ માટે રાજ્યની ૧૦ યુનિવર્સિટીઓ/ કોલેજો ખાતે કોચીંગ ક્લાસ શરૂ કરેલ છે. જેમાં https://gtuadm.samarth.edu.in/ પોર્ટલ પર અરજી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫/૦૯/૨૦૨૫ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે
Department:
Office of the Registrar
12-09-2025