BAC વિવિધ યોજનાની જાહેરાત -2025-26

*બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટરસૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ* (ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત)

*વર્ષ : ૨૦૨૫-૨૦૨૬ની યોજનાઓમાં જોડવા માટે

વિદ્વાનો, અધ્યાપકો સંશોધન છાત્રો અને* ધોરણ-૬ થી પીએચ.ડી. સુધીના વિદ્યાર્થીઓ માટેની

*ઓનલાઈન રજી. લીંક નીચે મુજબ છે.*

 

 (૧)    *" પ્રમાણપત્રીય અભ્યાસક્રમ- ૨૦૨૫-૨૦૨૬ " *

*Dr. Ambedkar Certificate Course: 2025-26*

            *" બાબાસાહેબ ડો.આંબેડકરનું જીવન અને  દર્શન"*     

            આ પ્રમાણપત્ર અભ્યાસક્રમ માટેની લિંક નીચે મુજબ છે.

            Registration Link : https://shorturl.at/OCtB9

 

(૨) *માતૃશ્રી રમાબાઈ ગ્રામસેવા ફેલોશીપ યોજના-૨૦૨૫-૨૦૨૬*

*Matru Shri Ramabai Ambedkar Special Fellowship PG/Ph.D. 2025-26*

માતૃશ્રી રમાબાઈ ગ્રામસેવા ફેલોશીપ યોજના માટેની લિંક નીચે મુજબ છે.

Registration Link : https://shorturl.at/bnXzo

 

(૩)     *" ડૉ.  બી.આર. આંબેડકર સ્પેશિયલ ફેલોશિપ ફોર-PG/Ph.D રીચર્સ એવોર્ડ- ૨૦૨૫-૨૦૨૬ "*

*Dr. B.R. Ambedkar Special Fellowship for PG/Ph.D- 2025-26*

આ સંશોધન એવોર્ડ માટેની લિંક નીચે મુજબ છે.

Registration Link  https://shorturl.at/BiRSB

(૪)     *" અખિલ ગુજરાત  ત્રિસ્તરીય  વક્તૃત્વસ્પર્ધા - ૨૦૨૫-૨૦૨૬ " *

*Elocution Competition-2025-26*

            આ સ્પર્ધા  માટેની લિંક નીચે મુજબ છે.

            Registration Link  https://shorturl.at/4ox5V

         

 

(૫)     *" અખિલ ગુજરાત  નિબંધ લેખન સ્પર્ધા- ૨૦૨૫-૨૦૨૬ " *

*Essay Competition-2025-26*

            આ સ્પર્ધા  માટેની લિંક નીચે મુજબ છે.

            Registration Link https://shorturl.at/yEsf2           

 

 (૬)    *"ડૉ. આંબેડકર પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના- ૨૦૨૫-૨૦૨૬ "*

*Book Publication Scheme- 2025-26*

            આ સંશોધન યોજના  માટેની લિંક નીચે મુજબ છે.

            Registration Link https://shorturl.at/gRjPT   

 

 (૭)    *"ડૉ. આંબેડકર ઉત્તમ શોધપત્ર યોજના- ૨૦૨૫-૨૦૨૬ "*

*Dr. Ambedkar Best Research Paper Scheme-2025-26*

            વિદ્વાનો, અધ્યાપકો, સંશોધકોને નીચેની લીંક પર રજી. કરવા વિનંતી.વ્યાખ્યાન સંબંધી લિંક નીચે મુજબ છે.

Registration Link https://shorturl.at/WZj86

 

 

(૮)     *"ડૉ. આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી- ૨૦૨૫-૨૦૨૬ "*

*Dr. Ambedkar Memorial Lecture Series 2025-26*

            આ અંતર્ગત મેમોરિયલ વ્યાખ્યાનમાં વ્યાખ્યાન આપવા ઈચ્છતા વિદ્વાનો, અધ્યાપકો, સંશોધકોને નીચેની લીંક પર રજી. કરવા વિનંતી.વ્યાખ્યાન સંબંધી લિંક નીચે મુજબ છે.

Registration Link https://shorturl.at/KPncI

 

(૯)     *" राष्ट्रीय संगोष्ठी " ૨૦૨૫-૨૦૨૬*

*National Conference: 2025-26*

             રાષ્ટ્રીય સંગોષ્ઠી  યોજના  માટેની લિંક નીચે મુજબ છે.

            Registration Link   : https://shorturl.at/bh0hG

 

 

             

 


Department: Babasaheb Dr. B. R. Ambedkar Chair

16-07-2025