*બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ* (ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત) *વર્ષ : ૨૦૨૫-૨૦૨૬ની યોજનાઓમાં જોડવા માટે
વિદ્વાનો, અધ્યાપકો સંશોધન છાત્રો અને* ધોરણ-૬ થી પીએચ.ડી. સુધીના વિદ્યાર્થીઓ માટેની *ઓનલાઈન રજી. લીંક નીચે મુજબ છે.*
*" ડૉ. બી.આર. આંબેડકર સ્પેશિયલ ફેલોશિપ ફોર-PG/Ph.D રીચર્સ એવોર્ડ- ૨૦૨૫-૨૦૨૬ "*
*Dr. B.R. Ambedkar Special Fellowship for PG/Ph.D- 2025-26*
આ સંશોધન એવોર્ડ માટેની લિંક નીચે મુજબ છે.
Registration Link
https://shorturl.at/BiRSB
Department:
Babasaheb Dr. B. R. Ambedkar Chair
05-07-2025