હોમ સાયન્સ ભવનમાં વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો ફેરવેલ

હોમ સાયન્સ ભવનમાં વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો તા:૧૭/૦૪/૨૦૨૫ના રોજ ફેરવેલ માટે સેમ - ૦૨ની વિદ્યાર્થીઓ દ્વારા ફેરવેલ પાર્ટી નું આયોજન કરેલ આ પ્રસંગે સેમ - ૦૪ની વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના અનુભવો વર્ણેવેલ. તથા  વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કલા રજુ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સંચાલન દવે વૈશાલી  અને નેન્સી વિભાકર તથા તેમની સેમ ૦૨ના બધા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું તથા ભવનના અધ્યક્ષ શ્રી ડૉ.આર.સી.જાડેજા તથા ડૉ.એચ.ડી.જોષી દ્વારા પ્રસંગો ને ઉદબોધન કરવામાં આવેલ તથા આભાર વિધિ ડૉ. હિમજા ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલ હતું. ભવનની વિદ્યાર્થીઓ દ્વારા સફળતા પૂર્વક આયોજન થયેલ 


Published by: Department of Home Science

17-04-2025