૧૯૦ /૨૫ તા. ૦૩/૧૦/૨૦૨૫, શુક્રવારના રોજ "Symbol of Knowledge Dr. Ambedkar"  વિષય પર વ્યાખ્યાન

૧૯૦ /૨૫ તા. ૦૩/૧૦/૨૦૨૫, શુક્રવારના રોજ "Symbol of Knowledge Dr. Ambedkar"  વિષય પર વ્યાખ્યાન

          ડો. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૦૩.૧૦.૨૦૨૫, શુક્રવારના રોજ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન Institute of Language Teaching B. Ed. (English) College માં "Symbol of Knowledge Dr. Ambedkar"  વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપક ડૉ. નેહલબહેન શીંગાળા, અન્ય શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

https://www.instagram.com/share/p/_1otz8fvE

https://www.facebook.com/share/p/16NcQRCVrX/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

03-10-2025