Sardar Patel Sports Complex All Ground

હાલ સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કોઈપણ જાતની રમત ગમત અને તાલીમની પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેક્ષકોએ અને જાહેર જનતાને પ્રવેશ ન લેવા વિનંતી.

 તમામ રમતગમતની પ્રવૃતિઓ,  જીમ તથા ઇન્ડોર સ્ટેડિયમ અને વોકિંગ માટે એથ્લેટીક્સ ટ્રેક સદંતર બંધ રહેશે

હાલ ફક્ત રમતવીરો માટે નિયમિત તાલીમ માટે નોન કોન્ટેક સ્પોર્ટ્સ માટે પ્રવેશ આપવામાં આવશે. 

પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા વધુ સંખ્યામાં એકઠા ન થવા સૌને વિનંતી છે  યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સૌ રમતપ્રેમીઓ અને સ્વાસ્થ્ય માટે જાગૃત નાગરિકો ને સહકાર આપવા વિનંતી છે. કોવિડ 19 ની માર્ગદર્શિકા અનુસરવા વિનંતી.

Sardar Patel Sports Complex All Ground


Published by: Physical Education Section

04-04-2020