NSS Volunteer on duty at Jamanagar

પ્રોગ્રામ કો-ઓડિનેટર ડો. એન. કે. ડોબરિયાની દેખરેખ હેઠળ જામનગર શહેરમાં એન. એસ. એસ. વિભાગ, સૌરાષ્ટ્ર, યુનિવર્સિટીના વોલિટીયર જામનગર પોલીસ સાથે મળી કોવીડ-19 લોકડાઉનની કામગીરી તેમજ સસ્તા અનાજ કરિયાણા વિતરણ ની કામગીરી માં ફરજ બજાવી


Published by: NSS Section

15-04-2020