M.S.W.Sem.II Rural Field work Programme in Vad Vajdi

સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.એમ.એસ.ડબલ્યું.સેમ.૨ ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે રૂરલ ફિલ્ડવર્કમાં જવાનું હોય છે. જ્યાં સમાજકાર્ય ભવનના સાત વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જાય છે.ત્યાં તે લોકોએ ત્યાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, ક્વીઝ , અને આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગામમાં રેલી કાઢવામાં આવી હતી.  જેમાં ગામના સરપંચ શ્રી ,આચાર્યશ્રી તેમજ અન્ય શિક્ષકો જોડાયા હતા.અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓના નંબર આવેલા હતા તેઓને ઈનામ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભવનના વિદ્યાર્થી બાબરિયા પ્રદીપભાઈ, ગેડીયા મહેશભાઈ, સાવરિયા દિવ્યેશભાઈ,વ્યાસ પ્રીયાન્શુભાઈ,ડાંગર શીતલબેન,શાહમદાર આસ્મા,અને ત્રિવેદી નેહલબેન જોડાયા હતા.

        તે ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને સ્કુલના  સ્ટાફનો  વગેરે તમામ લોકોનો સહકાર મળેલ હતો.


Published by: Department of Social Work

09-04-2022