સમાજ સુરક્ષા કચેરી સંચાલિત સ્પે.હોમ ફોર બોયઝની મુલાકાત લેતા M.S.W. Sem-1 ના વિદ્યાર્થીઓ

તા.૧૬.૯.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને સમાજ સુરક્ષા કચેરી સંચાલિત સ્પે.હોમ ફોર બોયઝ, રાજકોટની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.

જ્યાં પ્રોબેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી જયેશભાઈ રાજાણી અને કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા શ્રી મિતલબેન દ્રારા માહિતી આપવામાં આવી હતી.

ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને શ્રી ચાંદનીબેન સાથે ગયા હતા. 

મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

16-09-2023