સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ જુડો  બહેનો સ્પર્ધા શ્રી મહિલા કોલેજ ખામટા દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું .
 
1. પ્રથમ નંબર પર જે જે કુંડલીયા આર્ટસ અને કોમર્સ કોલેજ રાજકોટ 
 
2. એમ. જે. કુંડલીયા મહિલા કોલેજ  રાજકોટ                           
3.તૃતીય નંબર  કે.વી.બી. મહિલા કોલેજ  અમરેલી 
 સ્પર્ધા દરમિયાન મહેમાનોમાં અતિથિ તરીકે જી.ટી.યુ. ના સ્પોર્ટ્સ  ડાયરેક્ટર  ડો. આકાશ ગોહેલ, S.G.S.U. પ્રોફેસર ડો. જયદીપસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા ડો એચ. આર.ભાલીયા તેમજ  આજની સ્પર્ધાના ઓબ્ઝર્વર ડો.બજરંગ  ગોંડલીયા, ડો.ભાવેશભાઈ રાબા તેમજ ડો.સંદીપભાઈ વાળા ઉપરોક્ત મહેમાનોએ ખેલાડીઓને ટ્રોફી તેમજ મેડલ થી સન્માનિત કર્યા હતા  સ્પર્ધાને સફળ બનાવવા માટે ખામટા કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો હાજર રહી.સ્પર્ધાને ખૂબ જ સુંદર  અને ખેલાડીઓને સારી વ્યવસ્થા આપવા માટે જહેમત ઉઠાવી હતી.   કાર્યક્રમનું સંચાલન ખામટા કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક શ્રી ક્રિષ્નાભાઈ જોશી એ કર્યું હતું