closer notice of all the activities in Sports complex

સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કોઈપણ જાતની રમત ગમત અને તાલીમની પ્રવૃત્તિઓ માં ભાગ લેવા તથા જોવા માટે જાહેર જનતાને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી પ્રવેશ ન લેવા વિનંતી.

જીમ તથા સ્વિમિંગ પુલ અને વોકિંગ માટે એથ્લેટીક્સ ટ્રેક સદંતર બંધ રહેશે

પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા વધુ સંખ્યામાં એકઠા ન થવા સૌને વિનંતી છે  યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સૌ રમતપ્રેમીઓ અને સ્વાસ્થ્ય માટે જાગૃત નાગરિકો ને સહકાર આપવા વિનંતી છે

ફક્ત રમતવીરો ને નોન કોન્ટેક્ટ સ્પોર્ટ્સ માં મર્યાદિત સંખ્યામાં ભાગ લેવા માં આવશે. 


Published by: Physical Education Section

28-03-2020