Basic Training Camp Rifle Shooting 2020-21

શારીરિક શિક્ષણ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાઈફલશુટિંગ રમતના ટ્રેનરોના દ્રારા પ્રથમ તબક્કાનો તાલીમ કેમ્પનો પૂર્ણ થયેલ છે , રાઈફલ શુટિંગના તાલીમ કેમ્પની શરૂઆત તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૧ થી શરૂ થઈ હતી, તથા તા. ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પુર્ણ થયેલ હતી.  જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ શહેરના કુલ ૨૪૫ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ હતુ, જેમાં પ્રથમ ભાગમાં ૩૦ વિદ્યાર્થીઓ તાલીમ કેમ્પમાં હાજર રહ્યા હતા. 


Published by: Physical Education Section

19-01-2021