Athletics Meet

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચાલતો ૪૯મો વાર્ષિક ખેલકુદ મહોત્સવ નવા રેકર્ડ સાથે સંપન્ન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ૪૯મો વાર્ષિક ખેલકુદ મહોત્સવના  તા. ૨૨/૧૦/૨૦૧૯ના બીજા દિવસે ૫૦૦૦મી દોડ ભાઈઓ-બહેનો, લંગડી ફાળકુદ ભાઈઓ, ૧૦૦ મી હર્ડલસ ટાઈમ ટ્રાયલ ભાઈઓ-બહેનો , ૧૦૦ મી દોડ ભાઈ-બહેનો અંતિમ સ્પર્ધા તથા ચક્રફેંક ભાઈઓ- બહેનો , ૪૦૦ મી. દોડ ભાઈઓ-બહેનો ,૧૫૦૦મી દોડ ભાઈઓ-બહેનો ૪ x ૪૦૦ મી રીલે દોડ ભાઈઓ બહેનો ,૪ x ૧૦૦ મી રીલે દોડ ભાઈઓ –બહેનોની અંતિમ સ્પર્ધા યોજાઈ. સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે દોડ વિભાગમાં મુખ્ય પંચ તરીકે ડૉ. આર,કે.કુરેશી, સ્પર્ધાના સંપુર્ણ સંચાલન માટે ડૉ. એમ.એસ ચારણ , તથા સમય પંચો તરીકે ડૉ. હરીશ રાબા , ડૉ. તોસીફ પઠાણ, ડૉ. શ્વેતા દવે, ડૉ. શૈલેશ બુટાણી , પ્રો. બજરંગભાઈ ગોંડલિયા,પ્રો. સમીર લીંબડ તથા એમ.પી.એડ ભવનના તાલીમાર્થીઓ, તથા કુદ વિભાગમાં મુખ્ય પંચ તરીકે ડૉ. વિક્રમ વંકાણી તથા મદદનીશ પંચ પ્રો. રીધમ વાગડીયા ,ડૉ. રોનક ભેંસદડીયા, પ્રો કુલદીપ રાબા , એમ.પી.એડ ભવનના તાલીમાર્થીઓ ઊંચી કુદ/ વાંસકુદમાં પ્રો. મનીષભાઈ દવે, મદદનીશ પંચો પ્રો. મનનભાઈ કલોલા, સંદીપ વાળા ,ડૉ. જયેશ પટેલ, પ્રો ભાવેશભાઈ રાબા, એમ.પી.એડ ભવનના તાલીમાર્થીઓ , ફેંક વિભાગ મુખ્ય પંચ તરીકે ડૉ. અલ્કા જોશી મદદનીશ પંચ તરીકે ડૉ. સમીર પરવાડીયા, ડૉ. રાજેશ લાલકીયા, ડૉ મીનાક્ષી પટેલ , એમ.પી.એડ ભવનના તાલીમાર્થીઓ ચક્રફેંક અને ભાલાફેંક માં મુખ્ય પંચ તરીકે ડૉ. વિપુલ પરમાર , મદદનીશ પંચો ડૉ. મૌલિક જાવિયા , ડૉ. ભાવના ખોયાણી, ડૉ. ભાવના પારેખ , ડૉ. યોગેશ ચાવડા, તથા એમ.પી.એડ ભવનના તાલીમાર્થીઓએ , ફિલ્ડ માર્શલ તરીકે ડૉ. જયશ્રી મકવાણા સેવાઓ આપી હતી .

    આજની સ્પર્ધામાં આંતર કોલેજ સ્તરના ત્રણ નવા રેકોર્ડ સ્થાપિત થયા જેમાં ૧૦૦મી દોડ નો જુનો રેકોર્ડ ૧૩.૬૬ સેકન્ડ કીર્તિ ગોસરાણી કોલેજના નામે ૨૦૧૬ -૧૭માં હતો જે સદગુરુ મહિલા કોલેજ ગરૈયા ક્રિષ્ના સાદુરભાઈએ ૧૩:૩૦નો ટાઈમિંગ હીટસ દરમિયાન આપ્યો અને ફાઈનલ સ્પર્ધામાં ૧૩:૬૮નો ટાઈમ આપ્યો. સ્પર્ધાની હિટ્સ દરમિયાન નોંધાયેલો સમય આંતર કોલેજ સ્પર્ધાના રેકોર્ડમાં નિયમ મુજબ માન્ય રાખવામાં આવ્યો તથા આજની ૨૦૦મી ઇવેન્ટમાં ૨૦૧૬૧૭ નો ૨૯:૬૬ સેંકડનો રેકોર્ડ કીર્તિબેન ગોસરાણી કોલેજ જામનગર તોડી નવો રેકોર્ડ ૨૮:૬૩ સેકંડથી સ્થાપિત કર્યો.

 

૪૯માં વાર્ષિક ખેલકુદ મહોત્સવના તા. ૨૨/૧૦/૨૦૧૯ના બીજા દિવસે થયેલ સ્પર્ધાઓના વિગતે પરિણામ આ મુજબ છે.

  બહેનો -૧૦૦ મી દોડ

ક્રમ

ખેલાડીનું નામ

કોલેજનું નામ

મેળવેલ ક્રમ

વિશેષ નોંધ

ગરૈયા ક્રિષ્ના સાદુળભાઈ

શ્રી સદગુરુ મહિલા કોલેજ રાજકોટ

૧૩:૬૮

નવો રેકર્ડ ૧૩.૩૦ હિટ્સ દરમિયાન

બારૈયા હર્ષા કનુભાઈ

શ્રીમતી જે.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ

૧૩:૭૨

 

પટેલ ગાયત્રી કનકભાઈ

માતૃશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ કોલેજ રાજકોટ

૧૪:૦૨

 

 

  ભાઈઓ -૧૦૦ મી દોડ

ક્રમ

ખેલાડીનું નામ

કોલેજનું નામ

મેળવેલ ક્રમ

વિશેષ નોંધ

હેરભા અજિત ધનશ્યામભાઈ

શ્રીમતી જે.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ

૧૧:૪૦

 

ભેંસદડિયા આર્યન અરજણભાઇ

સરકારી કોમર્સ કોલેજ જામનગર

૧૧:૪૮

 

યાદવ સાધુ રાજારામ

જસાણી કોલેજ રાજકોટ

 

 

 

 

 

બહેનો -૨૦૦ મી દોડ

ક્રમ

ખેલાડીનું નામ

કોલેજનું નામ

મેળવેલ ક્રમ

વિશેષ નોંધ

ગરૈયા ક્રિષ્ના સાદુળભાઈ

શ્રી સદગુરુ મહિલા કોલેજ રાજકોટ

૨૮:૬૩

નવો રેકર્ડ

બારૈયા હર્ષા કનુભાઈ

શ્રીમતી જે.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ

૩૦:૦૪

 

રસમીયા બંસરીબેન જયેશભાઈ

ડી.કે.વી આર્ટસ & સાયન્સ કોલેજ જામનગર

૩૦:૯૦

 

 

ભાઈઓ -૨૦૦ મી દોડ

ક્રમ

ખેલાડીનું નામ

કોલેજનું નામ

મેળવેલ ક્રમ

વિશેષ નોંધ

હેરભા અજિત ધનશ્યામભાઈ

શ્રીમતી જે.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ

૨૩:૧૧

 

ભગાણી દિનેશ ભાણાભાઈ

ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ રાજકોટ

૨૩:૮૧

 

ભેસદડીયા આર્યન અરજણભાઈ

સરકારી કોમર્સ કોલેજ જામનગર’

૨૪:૨૬

 

 

બહેનો ૧૫૦૦ – મીટર

ક્રમ

ખેલાડીનું નામ

કોલેજનું નામ

મેળવેલ ક્રમ

વિશેષ નોંધ

બોરડ નિધીબેન ગોબરભાઈ

માતૃશ્રી મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ અમરેલી

૦૫:૫૪:૮૮

 

માઝી કાજલ હરીપ્રસાદ

ડી.કે.વી. આર્ટસ & સાયન્સ કોલેજ –જામનગર

૦૬:૨૨:૪૫

 

મકવાણા સંગીતા બચુભાઈ

સરકારી કોલેજ જાફરાબાદ

૦૬:૩૧:૩૪

 

 

ભાઈઓ – ૧૫૦૦ મીટર

ક્રમ

ખેલાડીનું નામ

કોલેજનું નામ

મેળવેલ ક્રમ

વિશેષ નોંધ

જાડેજા જયરાજસિંહ મહાવીરસિંહ

જસાણી કોલેજ રાજકોટ

૧૭:૪૨:૩૭

 

ભાલીયા સોમત રામજીભાઈ

સરકારી કોલેજ જાફરાબાદ

૧૮:૦૯:૪૩

 

યાદવ સચિનદેવ સુસિલભાઈ

પી.ડી.માલવિયા કોલેજ રાજકોટ

૦૪:૪૪:૯૭

 

 

 

 

 

બહેનો - ચક્રફેંક

ક્રમ

ખેલાડીનું નામ

કોલેજનું નામ

મેળવેલ ક્રમ

વિશેષ નોંધ

રાઠોડ નેહા

એમ.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ

૨૨:૧૫

 

દુમાદિયા કાજલ વાલજીભાઈ

માતૃશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ કોલેજ રાજકોટ

૨૧:૯૫

 

સવસાની અંકિતાબેન રસિકભાઈ

શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજ મોરબી

૨૦:૯૪

 

 

ભાઈઓ- ચક્રફેંક

ક્રમ

ખેલાડીનું નામ

કોલેજનું નામ

મેળવેલ ક્રમ

વિશેષ નોંધ

મૌર્યા શુભમ અશોકભાઈ

શ્રીમતી જે.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ

૩૪:૨૮

 

તાપનીયા રાજકુમાર

કમાણી સાયન્સ કોલેજ & પ્રતાપરાય આર્ટસ કોલેજ રાજકોટ

૨૬:૯૦

 

સોજીત્રા હર્ષિલ પ્રવીણભાઈ

શ્રી એમ & એન વિરાણી સાયન્સ કોલેજ રાજકોટ

૨૬:૫૭

 

 

બહેનો હથોડાફેંક

ક્રમ

ખેલાડીનું નામ

કોલેજનું નામ

મેળવેલ ક્રમ

વિશેષ નોંધ

રાઠોડ નેહા

એમ.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ

૩૯:૮૯

 

સોલંકી અમતુબેન જીતુભાઈ

શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ સાવરકુંડલા

૧૮:૮૩

 

વઘાસીયા દ્રષ્ટિ મગનભાઈ

કે.પી.ધોળકીયા કોલેજ અમરેલી

૧૭:૬૨

 

 

    આજની સ્પર્ધામાં આંતર કોલેજ સ્તરના બીજા ત્રણ નવા આંતર કોલેજના નવા રેકોર્ડ સ્થાપિત થયા જેમાં ૧૦૦મી દોડ નો જુનો રેકોર્ડ ૧૩.૬૬ સેકન્ડ કીર્તિ ગોસરાણી કોલેજના નામે ૨૦૧૬ -૧૭માં હતો જે સદગુરુ મહિલા કોલેજ ગરૈયા ક્રિષ્ના સાદુરભાઈએ ૧૩:૩૦નો ટાઈમિંગ હીટસ દરમિયાન આપ્યો અને ફાઈનલ સ્પર્ધામાં ૧૩:૬૮નો ટાઈમ આપ્યો. સ્પર્ધાની હિટ્સ દરમિયાન નોંધાયેલો સમય આંતર કોલેજ સ્પર્ધાના રેકોર્ડમાં નિયમ મુજબ માન્ય રાખવામાં આવ્યો તથા આજની ૨૦૦મી ઇવેન્ટમાં ૨૦૧૬૧૭ નો ૨૯:૬૬ સેંકડનો રેકોર્ડ કીર્તિબેન ગોસરાણી કોલેજ જામનગર તોડી નવો રેકોર્ડ ૨૮:૬૩ સેકંડથી સ્થાપિત કર્યો.

ઓવર ઓલ જનરલ ચેમ્પિયનશીપ

  1. વાર્ષિક ખેલકુદ મહોત્સવના અંતે  સદગુરૂ મહિલા કોલેજ રાજકોટ - ૫૩ ગુણથી સર્વોતમ ક્રમ પ્રાપ્ત કરી પ્રથમ ક્રમે ચેમ્પિયન બની.
  2. વાર્ષિક ખેલકુદ મહોત્સવના અંતે  માતૃશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ ૪૪ ગુણથી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
  3. વાર્ષિક ખેલકુદ મહોત્સવના અંતે પી.ડી.માલવીયા કોમર્સ કોલેજ રાજકોટ ૨૫ ગુણથી ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
  4. વાર્ષિક ખેલકુદ મહોત્સવના અંતે એસ.એસ.પી જૈન કોલેજ ધ્રાંગધ્રા ૨૩ ગુણથી ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
  5. વાર્ષિક ખેલકુદ મહોત્સવના અંતે વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ સાવરકુંડલા ૨૧ ગુણથી પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

Published by: Physical Education Section

21-10-2019