ડો. આંબેડકર ચેર-સેન્ટરના સંશોધન અધિકારી દ્વારા ઈંગ્લેન્ડમાં ડો. આંબેડકર હાઉસ (મ્યુઝિયમ) અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સની મુલાકાત. તા. ૨૧-૫-૨૦૨૫ અને ૨૮-૫-૨૦૨૫

ડો. આંબેડકર ચેર-સેન્ટરના સંશોધન અધિકારી દ્વારા ઈંગ્લેન્ડમાં ડો. આંબેડકર હાઉસ (મ્યુઝિયમ) અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સની મુલાકાત. તા. ૨૧-૫-૨૦૨૫ અને ૨૮-૫-૨૦૨૫

                                    

તા. ૨૧-૫-૨૦૨૫ના રોજ  

            બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણીએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સની મુલાકાત લીધી. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પોલિટિકલી સાયન્સમાંથી ડો. આંબેડકરે માસ્ટર પદવી અને પીએચ.ડી.ની પદવી મેળવી હતી.  https://www.facebook.com/share/p/15Pi1paV4r/

તા. ૨૮-૦૫-૨૦૨૫ન રોજ

 બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણીએ લંડન, ઈંગ્લેન્ડ સ્થીત ડો. આંબેડકર હાઉસ (મ્યુઝિયમ)ની મુલાકાત લીધેલ.

https://www.facebook.com/dbachair.ambedkar/posts/pfbid04kuRJN8t3ju6PiNWeZJjcJm4mTuMuHyCRwD6qJ2g6Jmm5thfR8NVjdmmsFbJ4pnBl


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

21-05-2025