ડૉ. બી. આર.આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ /ઓનલાઈન વ્યાખ્યાન અને આંબેડકર પર કવીઝનું આયોજન કાર્યક્રમ
૧. સામાજિક પરિવર્તનના મહાનાયક, સંવિધાન શિલ્પી, ભારતરત્ન, બોધિસત્વ બાબાસાહેબ ડૉ. આંબેડકરજીની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે તા.૧૪-૪-૨૦૨૫ના રોજ સવારે ૦૭ વાગ્યે પુષ્પાંજલિ કાર્યક્રમ ડૉ. આંબેડકર ચોક, સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટરના સમગ્ર સ્ટાફ ચેરમેન, વીઝીટીંગ અધ્યાપકો, પ્યુન ઉપસ્થિત રહીયા હતા અને પુષ્પાંજલિ કાર્યક્રમમાં સહર્ષ ભાગ લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી બેનરો દવારા સામાજિકો સુધી ડૉ. આંબેડકરના વિચારો, તેમનું પ્રદાન, જીવનદર્શન, તત્વચિંતન અને સમતા, સમાનતા અને સ્વતંત્રના સંદેશ પાઠવ્યો હતો. https://calendar.app.google/Kf9p8eKELjD9M2Vx6
૨. ડૉ. આંબેડકરજીની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે विकसित भारत के निर्माण में भारतरत्न डॉ. बी. आर. अम्बेडकर की शैक्षिक दर्शन की महत्ता વિષય પર वक्ताश्री,प्रो. (डॉ.) प्रमोद कुमार मेहरा, इंदिरा गांधी राष्ट्रीय मुक्त विश्वविद्यालय (IGNOU), नई दिल्ली દવારા સમય : ૦૪ થી ૦૫ દરમ્યાન ઓનલાઈન વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ.
૩. ડૉ. આંબેડકરજીની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ચેર-સેન્ટર દવારા એક ઓનલાઈન ડૉ. આબેડકર પર કવીઝનું આયોજન કરવામાં આવેલ અને ભાલ ગ્રહણ કરનાર દરેક પ્રતિ સ્પર્ધીઓને ઈ-મેઈલના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.