- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને હેમુગઢવી એવોર્ડ 2022 : અર્પણ સમારોહ - 26/02/2023ને રવિવારના રોજ 
 
	- સ્થળ : કાનજી ભૂટા બારોટ રંગમંચ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. 
 
 
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર-રાજકોટ :
1- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ - 2022 : ડૉ. ઈન્દુબેન રામબાબુ પટેલ. 
2- લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ -2022 : શ્રી લાખણશીભાઈ ગઢવી.