૧૮૭/૨૨ તા. ૧૭-૯-૨૦૨૫, બુધવારના રોજ "સમાજશિલ્પી : ડૉ. ભીમરાવ આંબેડકર " વિષય પર વ્યાખ્યાન
ડો. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.૧૭/૦૯/૨૦૨૫, બુધવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જે. એચ. ભાલોડિયા મહિલા કોલેજ, ખાતે *સમાજશિલ્પી : ડૉ. ભીમરાવ આંબેડકર* વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના મુલાકાતી અધ્યાપક ડૉ. વિનેશભાઈ બામણિયા દ્વારા વ્યાખ્યાન તેમજ ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ બી. ધાનાણી દ્વારા ડૉ. બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. રમેશભાઈ ડાંગર, ડો. ભૂપેન્દ્ર ચાવડા અને બહોળી સંખ્યામાં વિધાર્થી બહેનો ઉપસ્થિત રહેલ.
http:// https://www.facebook.com/share/p/17N5jcB4ks/