૧૮૬/૨૧ તા. 12/09/2025, શુક્રવારના રોજ "ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન અને દર્શન" વિષય પર વ્યાખ્યાન
ડો. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૨.૦૯.૨૦૨૫, શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એમ. ટી. ધમસાણીયા કોમર્સ એન્ડ બી.બી.એ. કોલેજ, ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન અને દર્શન વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલશ્રી પ્રો. રમેશભાઈ ભટાસણા, પ્રો. અચ્યુતભાઈ પટેલ, પ્રો. બી. એલ. સરધારા સાહેબ તથા સર્વે સ્ટાફ ઉપસ્થિત રહેલ.
http://https://www.facebook.com/share/p/1CoqT8xFwL/