૧૮૫/૨૦ તા. ૧૦/૦૯/૨૦૨૫, બુધવારના રોજ "રીસર્ચ મેથોડોલોજી" વિષય પર વ્યાખ્યાન
આજરોજ તા. ૧૦/૦૯/૨૦૨૫, બુધવારના રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ડો. વી. આર. ગોઢાણીયા કોલેજ, પોરબંદર દ્વારા સમાજકાર્ય પારંગતના વિદ્યાર્થીઓ માટે "રીસર્ચ મેથોડોલોજી" વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ વ્યાખ્યાનમાં બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને "રીસર્ચ મેથોડોલોજી" પર વ્યાખ્યાન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો. વી. આર. ગોઢાણીયા કોલેજના ડો. રણમલ કારાવદરા, સર્વે સ્ટાફ તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/1VhasHCKR9/