News G3 Admission

વિદ્યાર્થી મિત્રો, 

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી  સ્થિત ભવનોમાં સેમેસ્ટર 1 ના એડમીશનની પ્રક્રિયા પૂર્ણ થવામાં છે, ભવનમાં વિદ્યાર્થીનીઓ ક્લાસરૂમ ટીચિંગ માટે આવતા થાય ત્યાર બાદ હોસ્ટેલ માં એડમીશન શરુ થશે. હવે,ભવનમાં એડમીશન લીધું હોય તે વિદ્યાર્થીનીઓને ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવો હોય તો તે વિદ્યાર્થીની ભવનમાંથી  હોસ્ટેલ ફોર્મ મેળવી તેમાં સંપૂર્ણ વિગત ભરી, બધા ડોક્યુમેન્ટ સાથે ભવનના સહીસિક્કા કરાવી ગર્લ્સ હોસ્ટેલમાં ફોર્મ જમા કરાવી શકશે. હાલ વેરીફીકેશન ની પ્રક્રિયા ચાલુ છે અને તે દરમિયાન જો કોઈ વિદ્યાર્થીની ગર્લ્સ હોસ્ટેલનું ફોર્મ ભરવા માંગે તો એ ભરીને ભવન માં જમા કરાવે અથવા હોસ્ટેલ માં જમા કરવી શકશે. જેથી વિદ્યાર્થીનીને ગર્લ્સ હોસ્ટેલ માં ફોર્મ ભરવા માટે બીજી વાર આવવું ન પડે. ફોર્મ ભરી અને સબમિટ કરવા માટેની લીંક

https://docs.google.com/forms/d/e/1FAIpQLSc8E6IuWb8442kxNVtVs0hJFsWDoGFw7OsH6rhO5rFOlid0SA/viewform

રેક્ટરશ્રી


Department: Ganga Girls Hostel

28-09-2020