NEWS G

વિદ્યાર્થી મિત્રો, 

આગામી ૦૪ ઓગસ્ટ 2020 થી સેમેસ્ટર ૪ ની પરીક્ષાઓ શરુ થવા જઈ રહી છે. આપણી હોસ્ટેલ માં રહેતા બધા વિદ્યાર્થીઓ જે લોકો ને પરીક્ષા આપવાની છે તે લોકો ને માટે હોસ્ટેલ માં કોરોના મહામારી ના નિયમો પાળવાની શરતો ને આધીન રહેવાની વ્યવસ્થા કરેલ છે.

રેક્ટરશ્રી 


Department: Ganga Girls Hostel

22-07-2020