"Changing Scenarios in Postgraduate Programs & Research" વિષય પર RUSA દ્વારા Sponsored વર્કશોપનું દીપ પ્રાગટ્ય કરી માન. કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી સાહેબે ઉદ્ઘાટન કર્યું

આ કાર્યક્રમમાં ભવનોના અધ્યક્ષશ્રીઓ અને પ્રાધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

19-07-2025